તા. ૧૯-૦૭-૨૦૨૩ના રોજ ગેઝીયા, એન.એસ.ડી.સી અને ડી.ઇ.ટીના સંયુક્ત ઉપક્રમે “National Apprenticeship Awareness Workshop” માર્ગદર્શક સેમિનાર યોજાયો. જેનો મુખ્ય હેતુ ઉદ્યોગોને સ્કીલ્ડ વર્કર્સ મળી રહે અને યુવાનોને રોજગાર મળી રહે, તે માટે સરકારશ્રીએ એપ્રેન્ટિસશીપ એક્ટ અમલી કર્યો છે. આ એક્ટમાં ઉદ્યોગો દ્વારા આપવામાં આવતા ફીડબેકની મદદથી નિયમિતપણે સરકારશ્રીએ આ એક્ટમાં સુધારા કર્યા છે. ઉદ્યોગો દ્વારા રિક્રુટ કરવામાં આવતાં આ એપ્રેન્ટિસના રજીસ્ટ્રેશનથી લઇ, તેમના પેમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ડિજીટલ માધ્યમ, એટલે કે વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. આ પોર્ટલ, એપ્રેન્ટિસશીપ એક્ટ અને આ અન્વયે ઉદ્યોગોને સ્કીલ્ડ વર્કફોર્સ તૈયાર કરવા માટે મળતી મદદ, અને ઉદ્યોગને થતાં ફાયદા અંગેનું સમગ્ર ડેમોસ્ટ્રેશન નિષ્ણાંત અધિકારીશ્રીઓ દ્વારા વિસ્ત્રુત માર્ગદર્શન આપવામાં આવ્યું.

Welcome Address by Shri Rakesh Kumar, NSDC

Address by Shri Chanakya Patel, President-Gandhinagar Electronic Zone Industries Association (GEZIA)

Context Setting & Address by Shri Avinash Palash, Assistant Director, Apprenticeship Training Scheme -Directorate of Employment & Training (DET), Gujarat

Key note address by Shri J. P. Meena, Regional Director, Regional Directorate of Skill Development and Entrepreneurship (RDSDE), Gandhinagar

Overview of National Apprenticeship Promotion Scheme & Apprenticeship Portal Walkthrough by Ms. Anisha Pandita, NSDC

Overview of National Apprenticeship Promotion Scheme & Apprenticeship Portal Walkthrough by Mr. Abhishek Kumar, NSDC
