તા. ૨૪.૦૨.૨૦૨૩ના રોજ ગેઝીયા, જીલ્લા ઉદ્યોગ કે ન્દ્ર, ગાાંધીનગર અને ફે ડરેશન ઓફ ઇન્દ્ડીયન એક્સપોર્ટ
ઓગેનાઇઝે શન્દ્સ, અમદાવાદના સાંયુક્ત ઉપક્રમે “District Expo Hub” અંતર્ગત ઉપરોક્ત વિસય અંગે
માગટદશટક સેવમનાર ગેઝીયા ઑડિટોરિમ હોલ ખાતે યોજાયો. જેમાાં ડી.જી.એફ.ર્ી, ફીયો, ડી.આઇ.સીના અવધકારીશ્રી,
સ્ટેટ બેંક ઓફ ઇન્દ્ડીયાના રીલેશનશીપ મેનજર (એક્સપોર્ટ ફાયનનાન્દ્સ) અને એક્સપોર્ટ અંગેના પાયાના જ્ઞાનથી લઇને
સફળ એક્સપોર્ટ ર બનવવા સુધીનુાં એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા વવસ્ત્રુત માવહતી આપવામાાં આવી. સદર માગટદશટક સેવમનારમાાં
ગેઝીયા પ્રમુખશ્રી, ઉપ-પ્રમુખશ્રી, સેક્રેર્રીશ્રી, ચેરમેનશ્રી – ઇન્દ્ડ. પ્રમોશન કૅમિતિ તથા એસોવસએશનના ઉદ્યોગકારોએ
મોરબી સાંખ્ યામાાં હાજર રહીને સરકારશ્રીની એક્સપોર્ટ અંગેની વતટમાન નીતી તથા “ગુજરાત ઇલેક્ટ્રિક પોલિસી” વવશે
માગટદશટન મેળવયુાં હતુ.






