તા. ૧૯/૧૧/૨૦૨૨ને શનિવારના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે થી “ધ ગ્રાન્ડ નવનાયક”, મહારાષ્ટ્ર ભવન, સેક્ટર-૨૧ ખાતે
ગેઝીયા પરિવારનો “સ્નેહમિલન સમારંભ – ૨૦૨૨” યોજાયો. જેમાાં ગેઝીયાના નડરેક્ટસસ, કારોબારી સભ્યશ્રીઓ તથા
ઉદ્યોગકારનમત્રોએ મોટી સાંખ્ યામાાં હાજરી આપીને ઉપરોક્ત સમારોહને સફળ બનાવેલ.










